નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 1,080 750 675 900 1,080 750 675 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) શિલ્પા 20 ટકા નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10 ટકા ખોટ ખાઈને કિંજલને રૂ.216માં ઘડિયાળ આપે તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે ? રૂ. 140 રૂ. 180 રૂ. 200 રૂ. 160 રૂ. 140 રૂ. 180 રૂ. 200 રૂ. 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1926 1674 1774 1726 1926 1674 1774 1726 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો, તો તેની મૂળ કિંમત કેટલી હશે ? -140 140 60 40 -140 140 60 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40 + 40×40/100 = 56
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પત૨ કિંમત રૂા. ___ હોવી જોઈએ. 440 10 40 360 440 10 40 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝન નાંરગી ખરીદી. તેમાંથી અડધા ભાગની નારંગી '4 રૂપિયાની 3' ના ભાવે વેચી. બાકી ૨હેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ, જે ફેંકી દીધી. વધેલી નારંગી '3 રૂપિયાની 4' ના ભાવે વેચી. જાફ૨ભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. રૂા. 75 નફો રૂા. 85 નફો રૂા. 85 ખોટ રૂા. 75 ખોટ રૂા. 75 નફો રૂા. 85 નફો રૂા. 85 ખોટ રૂા. 75 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP