GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રશિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવેલા સુપર ટોરપીડો (Super Torpedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સુપર ટોરપીડોનું નામ Poseidon 2M39 રાખવામાં આવ્યું છે. 2. સુપર ટોરપીડો કિરણોત્સર્ગી સુનામી ઉત્પન્ન કરી શકે છે. 3. ટોરપીડો 100 MW પરમાણુ રીએક્ટર સાથે 100 knots ની ગતિ સુધી પહોંચી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી. 2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી. 3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જારી કરવામાં આવેલા 9મા વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 149 દેશોમાં ભારતે 139મો ક્રમ પ્રાપ્ત કર્યો. 2. યાદીમાં ફીનલેન્ડ પ્રથમ ક્રમે છે. 3. યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે. 4. યાદીમાં યુ.એસ.એ. પ્રથમ 10 ક્રમમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નહીં.