સામાન્ય વિજ્ઞાન (General Science) એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ? 50 મી 0 157 મી 25 મી 50 મી 0 157 મી 25 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 120° 90° 60° 45° 120° 90° 60° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? 1962 1972 1969 1965 1962 1972 1969 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે. કલોરીન ઓક્સિજન નાઈટ્રોજન અંગારવાયુ કલોરીન ઓક્સિજન નાઈટ્રોજન અંગારવાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ? ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? મંગળ બુધ શુક્ર ગુરુ મંગળ બુધ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP