Talati Practice MCQ Part - 2
એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો.
Talati Practice MCQ Part - 2
રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ?