સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. કાર્યકારી લિવરેજની કક્ષા શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવા જે ખર્ચ થાય તેને ___ કહે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.