સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એકવાર પરસેવો છૂટ્યો. એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતા હોઈએ.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ભૂલેચૂકે ફરીથી આવ્યો. છાતીમાં આ ટોટો જે સમજી લેજે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
વચ્ચે બોલીશ. મૂરખો બનાવીશ.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
રાત જામતી ગઈ. ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો.