સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મહુડાં હતાં. ડોળીના ઝૂમખાં લટકી આવતાં. જ્યાં, ત્યાં જેમ, તેમ જ્યારે, ત્યારે જો, તો જ્યાં, ત્યાં જેમ, તેમ જ્યારે, ત્યારે જો, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી. જ્યાં સુધી, કે માટે, ત્યાં પછી, એટલે પણ, અને જ્યાં સુધી, કે માટે, ત્યાં પછી, એટલે પણ, અને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એ મૂંગી છે. કંઈ બહેરી નથી. આપણું કહ્યું કાને ન ધરે. કે, પછી પણ, કે કેમકે, ત્યાં પછી, કે કે, પછી પણ, કે કેમકે, ત્યાં પછી, કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. સમાજમાં કલેકટરની જરૂર છે. કેળાંની લારીવાળાની પણ જરૂર છે. જેમ, તેમ અને જે, તે જ્યાં, ત્યાં જેમ, તેમ અને જે, તે જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. જ્યાં, ત્યાં માટે, પણ તો, જો અને, તો જ્યાં, ત્યાં માટે, પણ તો, જો અને, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP