સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

સરતપાસ
ઉલટ તપાસ
ફેર તપાસ
કબૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

અગ્નજલ કુંડ
તત્પોદક કુંડ
તત્પોજલ કુંડ
ઉષ્મજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ?

ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP