સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ડોક્ટર ને કંઈ જ ન સમજાય. આ બે શબ્દો એની મદદે આવે છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વર અહીં જ છે. તું જોઈ શકતો નથી. એ અહીં જ છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
શિકારીઓ હજુ આવ્યા નહોતા. પછી વાતે વળગ્યા.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એક રાજકુંવરીને પરણે. એ મોટી થાય. એને છોડી દે.