છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
એક હાથથી તો નહિ, તાળી પણ પડી શકે
બની શકે કેમ કારીગરી મોટા કામની ?
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?
છંદ
છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે.