છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી
છંદ
કયા છંદની માત્રા 28 છે ?
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે