છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ"
છંદ
'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે ?
છંદ
અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ?
છંદ
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો છંદ નથી ?
છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.