છંદ
'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો.
છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ"
છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.
છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?