બાયોલોજી (Biology)
વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ?

કુળ
જાતિ
પ્રજાતિ
ગોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડી જુદી પરંતુ કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય ?

હેલોએન્ઝાઈમ
એપોએન્ઝાઈમ
કોએન્ઝાઈમ
આઈસોએન્ઝાઈમ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલમયતંત્રનાં ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?

અંતઃકોષરસજાળ
ગોલ્ગીકાય
આપેલ તમામ
લાયસોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રેત્રિકાનું કાર્ય શું છે ?

ઉત્સર્જન
ખોરાકને દળવા
ખોરાકનું પાચન
ખોરાક અંત:ગ્રહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયો પાર્ક ગુજરાતના પ્રસિદ્ધ પ્રાણીઉદ્યાનમાં સમાવિષ્ટ નથી ?

સફારી પાર્ક
સક્કરબાગ
ઇન્દ્રોડા પાર્ક
નેહરુ પ્રાણીઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP