ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1913 વર્ષ 1920 વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1913 વર્ષ 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભર્તુહરીની ગુફા કયાં આવેલી છે ? ગિરનાર તારંગા ધીણોધર શેત્રુંજય ગિરનાર તારંગા ધીણોધર શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP