ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. રાણકી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા અડાલજની વાવ - જયા અમૃતવર્ષિણી વાવ - નંદા રાણકી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા અડાલજની વાવ - જયા અમૃતવર્ષિણી વાવ - નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિતનચિત્ર એટલે... છત પરનું ચિત્રકામ વુડકટ સિલ્ક સ્ક્રીન કપડાં પરનું ચિત્ર છત પરનું ચિત્રકામ વુડકટ સિલ્ક સ્ક્રીન કપડાં પરનું ચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ' ની સ્થાપના કોણે કરેલ છે ? મૃણાલીની સારાભાઈ મલ્લિકા સારાભાઈ કુમુદિની લાખિયા સોનલ માનસિંગ મૃણાલીની સારાભાઈ મલ્લિકા સારાભાઈ કુમુદિની લાખિયા સોનલ માનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1953 1949 1951 1955 1953 1949 1951 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ? જેકબસન લા કોરબુઝિયેર આમાંના કોઈ નહીં ચાર્લ્સ કોરિયા જેકબસન લા કોરબુઝિયેર આમાંના કોઈ નહીં ચાર્લ્સ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP