અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.આ પોતાની ડોલ છે. સજીવારોપણ અનન્વય શ્લેષ ઉપમા સજીવારોપણ અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો. પાને પાને પોઢી રાત. હું માનવી માનવ થાઉં તો ઘણું. મા તે મા. માડીનો નેહ બારે માસ રે પાને પાને પોઢી રાત. હું માનવી માનવ થાઉં તો ઘણું. મા તે મા. માડીનો નેહ બારે માસ રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.' - અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.પંડની પેટીમાં પારસ છે પડ્યો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP