અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી.
અલંકાર
'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
આઈ બાઈ ગઈ.
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા
અલંકાર
નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ?