અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સાટે આજે ગાજે ઓલું હાલરડું. અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને. શ્લેષ રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ શ્લેષ રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં કયો અલંકાર દર્શાવાયો છે ? શ્લેષ ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ શ્લેષ ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર આપેલ પંક્તિઓમાંની ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ દર્શાવો. હૈયું જાણે હિમાલય ! દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જીવનવાડી કરમાઈ ગઈ ગાંધીજી તે ગાંધીજી ! હૈયું જાણે હિમાલય ! દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જીવનવાડી કરમાઈ ગઈ ગાંધીજી તે ગાંધીજી ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP