અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ? આભૂષણ સૌંદર્ય બંગડી શોભી ઊઠવું આભૂષણ સૌંદર્ય બંગડી શોભી ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા ભાઈનું બારમું પતી ગયું. શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ? ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે ઊંઘતાને પાયે જગની જેલ મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ ! મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP