અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? એમનું હૃદય હતું કામમાં ડૂબેલું રખે અમદાવાદમાં વરસાદ આવે હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું રખે અમદાવાદમાં વરસાદ આવે હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ? રૂપક આંતરપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક આંતરપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ અંત્યાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ ! રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ' - અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વ્યતિરેક અનન્વય વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP