અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા સજીવારોપણ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘડિયાળના કાંટા પર હાંફયા કરે સમય. ઉપમા સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ઉપમા સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો છાંયડો રમત રમતા હતા. વ્યાજસ્તુતિ ઉપમા રૂપક સજીવારોપણ વ્યાજસ્તુતિ ઉપમા રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સાટે આજે ગાજે ઓલું હાલરડું. શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP