અલંકાર 'શિશુ સમાન ગણી સહદેવ ને' વાક્યનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે. વ્યાજસ્તુતિ અંત્યાનુપ્રાસ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ અંત્યાનુપ્રાસ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો છાંયડો રમત રમતા હતા. ઉપમા રૂપક સજીવારોપણ વ્યાજસ્તુતિ ઉપમા રૂપક સજીવારોપણ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? અનન્વય રૂપક આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય રૂપક આંતરપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.' ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP