અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સાટે આજે ગાજે ઓલું હાલરડું.
અલંકાર
'શિશુ સમાન ગણી સહદેવ ને', પંક્તિનો અલંકાર ઓળખાવો.
અલંકાર
અલંકારના મુખ્ય પ્રકાર ___ છે.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તડકો-છાયડો રમત રમતા હતા.
અલંકાર
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે.