અલંકાર
'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો.

અનન્વય
રૂપક
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
યમક
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
આ પોતાની ડોલ છે.

શ્લેષ
સજીવારોપણ
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ?

'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય'
'લતા શી કોમલ મારી પ્રેયસ્ત !
'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો'
'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ?

આભૂષણ
સૌંદર્ય
બંગડી
શોભી ઊઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કાળજે કોર્યુ તે કોને કહીએ !

વ્યતિરેક
રૂપક
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP