અલંકાર નીચેના પૈકી કયું ઉદાહરણ અનન્વય અલંકાર દર્શાવે છે ? થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ? આપેલ તમામ હિમાચલ તે હિમાલય રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ? આપેલ તમામ હિમાચલ તે હિમાલય રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો. સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા ભાઈનું બારમું પતી ગયું. શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? અનન્વય રૂપક યમક શ્લેષ અનન્વય રૂપક યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP