અલંકાર
આપેલ પંક્તિઓમાંની ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ દર્શાવો.

દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે
ગાંધીજી તે ગાંધીજી !
હૈયું જાણે હિમાલય !
જીવનવાડી કરમાઈ ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે ?

'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે'
'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ'
'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે'
'કામિની કોકિલા કેલિકૂજન કરે'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?

મૃણાલ ગાંડાની માફક જોઈ રહી.
મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
ઉપમા
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો.

ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
હું હું છું અને તું તું છે.

ઉપમા
અનન્વય
શ્લેષ
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP