અલંકાર શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો. હું માનવી માનવ થાઉં તો ઘણું. પાને પાને પોઢી રાત. માડીનો નેહ બારે માસ રે મા તે મા. હું માનવી માનવ થાઉં તો ઘણું. પાને પાને પોઢી રાત. માડીનો નેહ બારે માસ રે મા તે મા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારી આશા મરી ગઈ. યમક શ્લેષ અંત્યાનુપ્રાસ વ્યતિરેક યમક શ્લેષ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? રૂપક આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકાર શબ્દનો સામાન્ય અર્થ શો થાય ? આભૂષણ શોભી ઊઠવું સૌંદર્ય બંગડી આભૂષણ શોભી ઊઠવું સૌંદર્ય બંગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !' વ્યતિરેક શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા વ્યતિરેક શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP