અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. યમક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા યમક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ' - અલંકાર ઓળખાવો. અંત્યાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ વ્યતિરેક અંત્યાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.પંડની પેટીમાં પારસ છે પડ્યો. રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે. વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સાટે સાંજે ગાજે ઓલું હાલરડું. આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP