અલંકાર નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ? ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. બપોર એક મોટું શિકારી કૂતરું છે જળ એજ જીવન ! ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું. બપોર એક મોટું શિકારી કૂતરું છે જળ એજ જીવન ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'શિશુ સમાન ગણી સહદેવ ને' વાક્યનો અલંકાર જણાવો. વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'શિશુ સમાન ગણી સહદેવ ને', પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.' ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. સજીવારોપણ વ્યતિરેક અંત્યાનુપ્રાસ ઉપમા સજીવારોપણ વ્યતિરેક અંત્યાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP