અલંકાર 'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો. રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ? યમક રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ યમક રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. અંત્યાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક અંત્યાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'દીવા નથી, દરબારમાં છે અંધારું ઘોર' માં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? અનન્વય ઉપમા રૂપક અર્થાન્તરન્યાસ અનન્વય ઉપમા રૂપક અર્થાન્તરન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? રખે અમદાવાદમાં વરસાદ આવે. એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP