વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.તે ખાય છે. તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાશે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP