વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સુહાસભાઈને સારું થઈ ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.હાથી વડે મુંજ ઊંચકી લેવાયો. હાથી મુંજને ઊંચકી લે છે. મુંજને હાથી ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લેશે. હાથીએ મુંજને ઊંચકી લીધો. હાથી મુંજને ઊંચકી લે છે. મુંજને હાથી ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લેશે. હાથીએ મુંજને ઊંચકી લીધો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP