વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. રાજારાણી બખિયા ન ભરે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી રખિયા ભરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તારાથી લોકોની સેવા કરાય છે. તારા લોકો સેવા કરે છે. તું લોકોની સેવા કરે છે તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરીશ ? તારા લોકો સેવા કરે છે. તું લોકોની સેવા કરે છે તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરીશ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP