વાક્યના પ્રકારો 'પાર્વતીએ જીવનભર થીગડાં માર્યા' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાય છે મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકીથી પગે પડાયું યશાંકી પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકીથી પગે પડાયું યશાંકી પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હું તો થથરી ગયો. મારાથી થથરી જવાય છે. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાયું. મારાથી તો થથરી જવાશે. મારાથી થથરી જવાય છે. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાયું. મારાથી તો થથરી જવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતા પાસે ભાષણ કરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP