કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 9મી રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2022 કઇ ટીમે જીતી ? ચંદીગઢ હિમાચલ પ્રદેશ લદાખ દિલ્હી ચંદીગઢ હિમાચલ પ્રદેશ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ? 3 જાન્યુઆરી 5 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 5 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતે ક્યા દેશ પાસેથી AK-203 રાઈફલો મેળવી છે ? ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ પદ્મ વિભૂષણ - 4 ૫દ્મ ભૂષણ - 17 પદ્મશ્રી - 107 આપેલ તમામ પદ્મ વિભૂષણ - 4 ૫દ્મ ભૂષણ - 17 પદ્મશ્રી - 107 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP