ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા નવજીવન ઓખા - રામેશ્વરમ્ તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા નવજીવન ઓખા - રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? ગીર સોમનાથ અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે ? ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? રાજકોટ જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? કચ્છના રણમાં અરબી સમુદ્રમાં સાંભર સરોવરમાં ખંભાતના અખાતમાં કચ્છના રણમાં અરબી સમુદ્રમાં સાંભર સરોવરમાં ખંભાતના અખાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP