સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? -275000 0(zero) 1,85,275 -281250 -275000 0(zero) 1,85,275 -281250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 8 7 6 9 8 7 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ? 23/5 27/4 29/4 25/3 23/5 27/4 29/4 25/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n/2 (a+l) = ___ Tn-1 d Sn Tn Tn-1 d Sn Tn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4/5 ની વિરોધી સંખ્યાનો વ્યસ્તનો વિરોધી ___ થાય. -5/4 5/4 4/5 -4/5 -5/4 5/4 4/5 -4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP