કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અજીત મિશ્રા
વિક્રમ દેવદત્ત
રમેશ તિવારી
વિક્રમ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ?

ગોવા
દિલ્હી
જમ્મુ અને કાશ્મીર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP