GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?
GSSSB Bin Sachivalay Mock Test 1
કલકત્તામાં 1774 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલીજા ઈમ્પે હતા અને અન્ય ત્રણ ન્યાયાધીશ હતા જેમાંથી નીચે પૈકી કોણ ન હતું ?