બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વંદાનું સાચું વર્ગીકરણ છે ?

સંધિપાદ-કીટક-ઓર્થોપ્ટેરો-બ્લાટીડી-પેરીપ્લેનેટા-અમેરિકાના
પૃષ્ઠવંશી-ઉભયજીવી-એન્યુરા-રાનીડી-રાના-ટાઈગ્રીના
વલયકૃમિ-અલ્પલોમી-બ્લાટીડી-પેરીપ્લેનેટા-અમેરિકાના
સંધિપાદ-કીટક-ઓપિસ્થોપોરા-પેરીપ્લેનેટા-રાના-અમેરિકાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ?

બીજ બેંકના વિકાસ દ્વારા
વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા
આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા
પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવની જૈવરાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ?

કાર્બનિક અણુ
જૈવિક અણુ
અકાર્બનિક અણુ
ખનીજ તત્ત્વો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ?

સંધિપાદ
પૃથુકૃમિ
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિકોષમાં દ્વિતીય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ?

આપેલ તમામ
હેમીસેલ્યુલોઝ
લિગ્નિન
સુબેરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP