વાક્યના પ્રકારો 'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ડ્રાઈવરે બસને ચલાવી બસથી ચલાય છે બસથી ચલાયું બસ દોડી ગઈ ડ્રાઈવરે બસને ચલાવી બસથી ચલાય છે બસથી ચલાયું બસ દોડી ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.પુષ્પા કેમ ડરે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પા ડરી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. હું આશીર્વાદ આપું છું હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ આપવામાં આવશે મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપું છું હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ આપવામાં આવશે મારાથી આશીર્વાદ અપાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP