વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.મણિબહેન બોલતા હતા મણિબહેનથી બોલાતું હતું મણિબહેનથી બોલાશે મણિબહેન બોલાતું હતું મણિબહેન બોલવા જાય છે મણિબહેનથી બોલાતું હતું મણિબહેનથી બોલાશે મણિબહેન બોલાતું હતું મણિબહેન બોલવા જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ભક્તો ભક્તિ કરે છે. ભક્તો ભક્તિ કરાઈ ભક્તો વડે ભક્તિ કરાય ભક્તિ કોનાથી કરાય ? ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ભક્તો ભક્તિ કરાઈ ભક્તો વડે ભક્તિ કરાય ભક્તિ કોનાથી કરાય ? ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિથી સુહાસની વાતો સમજાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.ચકુ પગે લાગે છે. ચકુથી પગે લગાશે. ચકુથી પગે લગાયું. ચકુ પગથી લાગે છે. ચકુથી પગે લગાય છે. ચકુથી પગે લગાશે. ચકુથી પગે લગાયું. ચકુ પગથી લાગે છે. ચકુથી પગે લગાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP