વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પહાડ ઉપર પરમાનંદ ચડે છે. પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડથી ઉપર પરમાનંદ ચડે છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે પહાડ ઉપર પરમાનંદ વડે ચઢાયું પહાડથી ઉપર પરમાનંદ ચડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય. ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.આશા કેવું સરસ ગાય છે ! આશાથી કેવું સરસ ગવાય છે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાયું ! આશાથી કેવું સરસ ગવાશે ! આશાથી કેવું સરસ ગવાય છે ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાયું ! આશાથી કેવું સરસ ગવાશે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP