GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે ?

Million, Billion, Trillion, Quintillion
Million, Billion, Trillion, Quadrillion
Million, Trillion, Quadrillion, Billion
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

9%
8%
6%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP