GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશમાં લોકપાલ બનવા માટેની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે ?

25 અને 45
50 અને 70
40 અને 70
45 અને 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કોની ચૂંટણીમાં નોટા (NOTA) ની જોગવાઇ લાગુ પડતી નથી ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

૨૬ જાન્યુઆરી ૨૦૨૧
૧૫ ફેબ્રઆરી ૨૦૨૧
૧૫ ફેબ્રઆરી ૨૦૨૦
૨૬ જાન્યુઆરી ૨૦૨૦

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP