વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સમીર આક્રમક બનીને બોલતો હતો. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. સમીર આક્રમક બની બોલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP