વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વના પ્રેમમાં પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP