વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.' આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ? આજ્ઞાર્થ સંભવનાર્થ નિર્દશાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ સંભવનાર્થ નિર્દશાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યોનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.તે ખાય છે. તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP