વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.માળીએ ઝાડ કાપ્યું. માળીને ઝાડ કાપશે માળીથી ઝાડ કપાશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાયું માળીને ઝાડ કાપશે માળીથી ઝાડ કપાશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP